• શનિવાર, 25 જુલાઈ, 2026

મુખ્ય પ્રધાને અમદાવાદમાં પાણીમાં ઊતરીને સ્થિતિની સમીક્ષા કરી

પાણીના સત્વરે નિકાલ અને રાહત કામગીરીની સૂચના આપી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 24 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરના આંબલી વિસ્તારની સેન્ટોસા પાર્ક સોસાયટી તેમજ ઘુમાની......