• શનિવાર, 25 જુલાઈ, 2026

ફ્રાન્સમાં ગરમીથી 20 દિવસમાં 21,674નાં મોત

વખતે સામાન્ય આંકડા કરતાં 5764 વધુ મોત : બીમાર લોકો બેહાલ બન્યા

નવી દિલ્હી, તા. 24 : ફ્રાન્સમાં 2026ની ગરમીથી લોકોની ચિંતામાં વધારો થયો છે. જૂનનાં અંતિમ દિવસો અને જુલાઇની શરૂઆત વચ્ચે ફ્રાન્સમાં 20,000થી વધુ લોકોનાં મોત થયાં છે. ફ્રાન્સની પબ્લિક હેલ્થ એજન્સીના......