સંસદમાં હંગામા વચ્ચે રાજધાનીમાં કડક સુરક્ષા
વિશેષ
પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 24 : દેશની રાજનીતિમાં ગુરુવારનો દિવસ યુવાનોના ગુસ્સા, સંસદમાં સતત હંગામો અને સરકાર પર વધતા રાજકીય દબાણના નામે રહ્યો. કથિત પરીક્ષા પેપર લીકના મુદ્દાએ માત્ર હજારો વિદ્યાર્થીઓને રસ્તા પર....