મીડિયા સમક્ષ કથિત રીતે પેલેટ ગનથી ઘાયલ યુવકને રજૂ કર્યો
સરકાર
ઉપર ખોટું બોલવાનો આક્ષેપ
નવી દિલ્હી, તા.24 : પેપર લીક મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં છાત્રો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યાનો આરોપ કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ લગાવ્યો છે. સાથે જ રાહુલ ગાંધીએ છાત્રો અને કોંગ્રેસની માગણી......