ઈસાઈ સ્કૂલોમાં પ્રાર્થના ગવાય છે તો કોઈ વાંધો નથી ઉઠાવતું : કોલકાતા હાઈ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી, તા. 5 : મદરેસામાં વંદે મારતમના છ છંદને અનિવાર્ય બનાવવા સામે દાખલ જનહિતની અરજી ઉપર સુનાવણી કરતા કોલકાતા હાઇ કોર્ટે કહ્યું હતું કે, મદરેસામાં વંદે માતરમ ગાવાથી કોઈ આકાશ.....