• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન

50 લાખ પરિવારોની ઐતિહાસિક સફરમાં ગુજરાત નંબર-1

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 5 : દેશમાં સ્વચ્છ ઊર્જાને ઘરે-ઘરે પહોંચાડનારી પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ 50 લાખ પરિવારો સુધી પહોંચીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 1 કરોડ પરિવારો સુધી યોજના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ