પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની આત્મકથાના વિમોચન સમયે મોદી માતાને યાદ કરી ભાવુક થયા
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મકથાઓ વાંચવા અને બીજાના સંઘર્ષમાંથી શીખવાની અપીલ કરતા કહ્યું હતું કે, રીલના યુગમાં રહેતા યુવાનોએ યાદ રાખવું જોઈએ કે શોર્ટકટ નુકસાન પહોંચાડી.....