• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ઈઝરાયલના હુમલાથી ધણધણ્યું લેબેનોન

20 વર્ષથી જમીન નીચે બનેલું નેટવર્ક પળવારમાં ખાખ

તેલઅવીવ, તા. 11 : દક્ષિણ લેબેનોનના અલી અલ-તાહેર રિજ (ડુંગરાળ વિસ્તાર) પર ઈઝરાયલી સેના દ્વારા એક મોટી ભૂગર્ભ સુરંગને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા બાદ વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. લેબેનોનની સરકારી ન્યૂઝ એજન્સીના.....