ઇસરોની ચેતવણી : 2026ના છેલ્લા ત્રણ મહિના જોખમી
નવી દિલ્હી, તા. 11 : 2026ના છેલ્લા ત્રણ મહિના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત સંવેદનશીલ બની રહેવાની શક્યતા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિન્દ મહાસાગરમાં ત્રણ શક્તિશાળી ટ્રોપિકલ.....