ન્યુયોર્ક, તા. 11 : ન્યુયોર્કમાં 9-11ની વરસીએ રાતે હજારો ડ્રોન ઉડયા હતા અને આકાશમાં ફરી ટ્વીન ટાવર જોવા મળ્યા હતા. 25 વર્ષ પહેલા ટ્વીન ટાવર અમેરિકી ઓળખનો હિસ્સો હતા. તેવામાં ડ્રોન શો મારફતે આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને....