• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગ્લોબલ વોર્મિંગનો નવો રેકૉર્ડ : ચાલુ વર્ષનો અૉગસ્ટ બન્યો ઈતિહાસનો સૌથી ગરમ મહિનો

યુરોપીય એજન્સીનો દાવો : અનુમાનિત સ્તરથી તાપમાન 1.5 ડિગ્રી વધુ નોંધાયું

નવી દિલ્હી, તા. 11 : યૂરોપની જળવાયુ પ્રયોગશાળા `કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ' (સી3એસ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષનો ઓગસ્ટ મહિનો 2023ના જુલાઈ સાથે સંયુક્ત રૂપથી અત્યારસુધીનો સૌથી ગરમ.....