• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

આર્થિક આંચકા રોકવા આત્મનિર્ભર બનવું પડશે : જયશંકર

બ્રિક્સ બિઝનેસ ફોરમમાં વિદેશ પ્રધાને કહ્યું, વિશ્વમાં પડકારો વધવાની સાથે નવા રસ્તા ખુલ્યા 

નવી દિલ્હી, તા. 11 : દિલ્હીમાં બ્રિક્સ સમિટ પહેલા બ્રિક્સ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબોધન કરતા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે દુનિયાની વર્તમાન સ્થિતિ અને ભારતનો પક્ષ સ્પષ્ટ રીતે.....