ચિદમ્બરમના સવાલનો શશી થરૂરે આપ્યો જવાબ
નવી દિલ્હી, તા. 11 : ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનને લઈને કોંગ્રેસની અંદર જ વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ પર પ્રહાર કરવાની નવી તક મળી ગઈ છે. એક તરફ વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે આ સમિટથી ભારતને.....