• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ટ્રમ્પની કાર્યવાહી બેઅસર : આઈટી શૅરમાં ઉછાળો

પીઈઆરએમમાંથી આઈટી કંપનીઓને સસ્પેન્ડ કરવાથી બજારમાં દબાણ ઊભું થવાની આશંકા ટળી

નવી દિલ્હી, તા. 9 : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ સહિત આઠ મોટી આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ સંબંધિત પીઈઆરએમ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હોવા છતાં શુક્રવારે ભારતીય શેરબજારમાં આઈટી શેરમાં......