નવી દિલ્હી, તા.14 : હોકી ઇન્ડિયાએ સોમવારે 26 એપ્રિલથી 4 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં રમાનાર પાંચ મેચની શ્રેણીની ભારતીય મહિલા હોકી ટીમ જાહેર કરી છે. ટીમની કપ્તાની ફરી એકવાર તેજતર્રાર મિડફિલ્ડર સલીમા ટેટે સંભાળશે. જયારે અનુભવી ફોરવર્ડ ખેલાડી નવનીત કૌરને ઉપ કપ્તાન બનાવવામાં…..