• સોમવાર, 19 મે, 2025

અૉપરેશન સિંદૂરને લીધે `ભૂલચૂક માફ' સીધી ઓટીટી પર

રાજકુમાર રાવ અને વામિકા ગાબીની ફિલ્મ ભૂલચૂક માફ નવમી મેએ થિયેટરમાં રજૂ થવાની હતી. ફિલ્મનું ટ્રેલર વાયરલ થયું હતું અને કલાકારો પણ ફિલ્મની રજૂઆત માટે ઉત્સાહિત હતા. જોકે, વર્તમાન રાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને ભૂલચૂક માફના નિર્માતાઓએ ફિલ્મને થિયેટરને બદલે સીધી ઓટીટી પર રજૂ કરવાનો નિર્ણય કર્યો....