એલએસજી પાવર હિટર્સ પર લગામ કસવાનો આરઆર બૉલર્સ સામે પડકાર
જયપુર, તા.18 : પિન્ક સિટી જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર શનિવારે રમાનાર આઇપીએલના બીજા મેચમાં લખનઉ સુપર જાયન્ટસ અને હોમ ટીમ રાજસ્થાન રોયલ્સ આમને-સામને હશે. સંજૂ સેમસનના કેપ્ટન પદ હેઠળની ટીમ આરઆર વર્તમાન સીઝનમાં કંગાળ પ્રદર્શનમાંથી.....