રાજસ્થાન ક્રિકેટ ઍસોસિયેશન એડહોક કમિટીના સંયોજકે તપાસની માગ કરી
નવી દિલ્હી, તા.22 : લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધનો મેચ અંતિમ ઓવરમાં નાટકિય ઢબે હારી જનાર રાજસ્થાન રોયલ્સ ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ થયો છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ આખરી ઓવરમાં 9 રન કરવાના હતા, પણ આવેશખાનની આ ઓવરમાં 6 રન....