• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભારતીય ફૂટબૉલ ટીમના કૉચપદે ખાલિદ જમીલ

નવી દિલ્હી તા.1 : અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઇએફએફ)એ ખાલિદ જમીલને ભારતીય નેશનલ મેન્સ ફૂટબોલ ટીમના નવા કોચ નિયુકત કર્યાં છે. ખાલિદે વર્ષ 2017માં આઇઝોલ ફૂટબોલ કલબને આઇ લીગ......