• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ટેરિફ ભારણથી અમેરિકામાં ગાર્મેન્ટ્સની નિકાસ ઘટશે

દેવચંદ છેડા તરફથી

મુંબઈ, તા. 1 : યુકે જોડે થયેલા મુક્ત વેપાર કરારની ઉજવણી વચ્ચે યુરોપિયન યુનિયન જોડે એફટીએની વાટાઘાટો આગળ વધી રહી છે ત્યારે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન ટેરિફ ઉપરાંત.....