• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ઓવલ ટેસ્ટ રોમાંચક : ઇંગ્લૅન્ડને 23 રનની પાતળી સરસાઈ

લંડન, તા. 1 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પાંચમો અને નિર્ણાયક ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગયો છે. ઓવલ મેદાનની ઘાસવાળી પિચ પર ઝડપી બોલરોના વર્ચસ્વ વચ્ચે બન્ને ટીમ પાસે જીતની તક છે. ભારતીય ટીમ 224 રને......