• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

સંઘ સુપ્રીમો ભાગવતની ધરપકડનો આદેશ હતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રના બહુચર્ચિત માલેગાંવ ધડાકા કેસની પ્રથમ તપાસ કરનાર એટીએસના પૂર્વ ઇન્સ્પેક્ટર મહબૂબ મુજાવરે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતની....