• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

પામતેલ વાયદામાં સુધારો : સાપ્તાહિક ધોરણે ઘટયુ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 1 : મલેશિયન પામતેલ વાયદામાં શુક્રવારે સુધારો નોંધાયો હતો. નબળા રીંગીટ અને મલેશિયાથી આવતા માલ પર ટેરિફ ઘટાડવાના અમેરિકાના નિર્ણયને કારણે ઉંચા વેપારો થતા વાયદો.....