• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

‘ઘુડચડી-2’માં ઈમરાન હાશ્મી સાથે અદિવી શેષ

અભિનેતા અદિવી શેષ હવે ઈમરાન હાશ્મી સાથે સ્પાય થ્રિલર ફિલ્મ ઘુડચડી-2માં જોવા મળશે. ઘુડચડીને મળેલી સફળતા બાદ તેની સિકવલ બનાવવામાં આવી છે અને તેમાં અદિવીને લેવામાં આવ્યો છે. અદિવીએ પોતાનો આનંદ.....