• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મોનોરેલ ધોળો હાથી : આવક રૂા. સવા કરોડ, ખર્ચ રૂા. પાંચ કરોડ

મુંબઈ, તા. 1 : વડાલાથી સાત રસ્તા માર્ગ પર દોડતી મોનોરેલ ધોળો હાથી સાબિત થઈ રહી છે. માસિક સરેરાશ ફક્ત સવા કરોડની કમાણી કરતી મોનોરેલની દેખભાળ પર એમએમઆરડીએ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ.....