• શુક્રવાર, 13 જૂન, 2025

અૉપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનાં અડધો ડઝન વિમાનો હવામાં જ તોડી પાડયાં

ભારતીય સેનાએ 28 સ્થળે તાબડતોબ હુમલામાં ડઝનેક ઍરબેઝ, ચીની ડ્રૉન, મિસાઇલો, ઍર ડિફેન્સ સિસ્ટમનો કચ્ચરઘાણ કાઢ્યો 

નવી દિલ્હી/ઇસ્લામાબાદ, તા. 3 : ભારતે અૉપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનાં છ યુદ્ધ વિમાન, એક સી-130 વિમાન, કેટલીય ક્રુઝ મિસાઇલો અને યુએવી નષ્ટ કરી નાખ્યાં હતાં. પાકિસ્તાન સામેના અભિયાનોમાં સામેલ સૂત્રો અને પાકિસ્તાને રાખેલા ડોઝિયરમાંથી મળતી માહિતી પ્રમાણે ભારતીય સેનાએ કરેલા ક્રુઝ મિસાઇલોના.....