• બુધવાર, 12 નવેમ્બર, 2025

વિમાન યાત્રીઓ ટિકિટ બુક કર્યાના 48 કલાકમાં ફુલ રિફંડ સાથે રદ કરાવી શકાશે

નવી દિલ્હી, તા. 4 : હવાઈ સફર કરતા યાત્રીઓ માટે રાહતરૂપ સમાચાર છે. ટિકિટ બુક કર્યાના 48 કલાકમાં ફુલ રિફંડ સાથે ટિકિટ કેન્સલ થઇ શકશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક તરફ આ નિયમ માટે મુસદ્દો બહાર પાડવામાં આવ્યો છે અને 30 નવેમ્બર સુધી લોકોનાં સૂચનો મગવાયાં છે. ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર ટિકિટ રદ….