ગુરુવારે 121 બેઠક માટે મતદાન
જંગલરાજ, કટ્ટાથી
લઈને પપ્પુ, ગપ્પુ અને છઠ પર્વના અપમાન સુધીનાં નિવેદનો ચર્ચામાં
પટણા, તા. 4
: બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 121 બેઠક ઉપર 6 નવેમ્બર, ગુરુવારે મતદાન
થવાનું છે, તેથી આજે આ બેઠકો ધરાવતા આઠ જિલ્લામાં પ્રચાર કાર્ય સમાપ્ત થયું છે. ધારણા
મુજબ જ બિહારની ચૂંટણી ઝેરીલા પ્રચાર યુદ્ધમાં પલટાઇ ચૂકી છે અને બિહારમાં ચૂંટણી હિંસા
જાણે કે સામાન્ય બની….