ઈરાનના પ્રમુખ મસૂદની અમેરિકાને ચેતવણી
તેહરાન, તા.
19 : ઈરાનના પ્રમુખ મસૂદ પેજસ્કિયાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે, સર્વોચ્ચ
નેતા અયાતુલ્લા અલી ખોમૈની ઉપર હુમલો થશે તો એને ઈરાન સામે યુદ્ધ માની લેવાશે. કોઈ
પણ હુમલાનો કઠોર અને પસ્તાવો થાય તેવો જવાબ અપાશે, તેવી ચેતવણી તેમણે ટ્રમ્પ સરકારને
આપી....