• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભાજપમાં `નબીન' યુગના મંડાણ

અમિત શાહ, રાજનાથ સિંહ પ્રસ્તાવક 

પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ પદે નીતિન નબીન નક્કી, આજે જાહેરાત

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 19 : ભાજપમાં `નબીનયુગ'નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પક્ષના કાર્યકારી સુકાની નીતિન નબીને સોમવારે નિયમિત રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી દીધી હતી. ઔપચારિક ઘોષણા બાદ નીતિન નબીન આવતી કાલે શપથગ્રહણ કરી શકે છે. ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ નબીનના....