ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત સાત દેશે ગ્રીનલૅન્ડમાં સૈનિક મોકલ્યા
નુઉક, તા. 19
: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાની ધમકી સામે યુરોપીય દેશો એક
થઇ ગયા છે. `નાટો' સભ્ય દેશોએ `ઓપરેશન આર્કટિક એંડયોરન્સ' નામે એક સંયુક્ત સૈન્ય અભ્યાસ
શરૂ કર્યો છે. સાત દેશના સૈનિક ગ્રીનલેન્ડ પહોંચ્યા છે. ફ્રાન્સે 15, જર્મનીએ 13, બ્રિટને
એક સૈનિક મોકલ્યા હતા. નોર્વે, નેધર્લેન્ડ, ફિનલેન્ડે બે-બે....