• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈમાં મેયર `મહાયુતિ'નો જ : શિંદે

નવા રાજકીય સમીકરણની શક્યતા નથી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 પાલિકાની ચૂંટણી પછી નવાં રાજકીય સમીકરણોની શક્યતા નકારી કાઢતાં શિવસેનાના મુખ્ય નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે કે જે શહેરોમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડયા છે ત્યાં `મહાયુતિ'નો જ મેયર બિરાજશે. શિવસેનાના મુંબઈમાંથી ચૂંટાયેલા નગરસેવકોને બાંદ્રાની....