આરબ પ્રમુખ નાહ્યાન અને વડા પ્રધાન મોદીની બેઠક
ધોલેરાના વિકાસમાં
યુએઈ સહભાગી બનશે
નવી દિલ્હી, તા.
19 : ગુજરાત રાજ્યનાં ધોલેરામાં વિશેષ રોકાણક્ષેત્ર (સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજાન)ના
વિકાસમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સહયોગ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના
પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદઅલ નાહ્યાન વચ્ચે સોમવારે પોણા બે કલાક ચાલેલી બેઠક દરમ્યાન
બન્ને દેશ વચ્ચે કેટલાક મહત્વના....