ભાજપના અધ્યક્ષપદે યુવાનેતાને વધાવતા વડા પ્રધાન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : દેશના વડા પ્રધાનપદે હોવા છતાં હું ભાજપનો એક અદનો કાર્યકર
છું અને નીતિન નબીન પાર્ટીના અધ્યક્ષના નાતે મારા બૉસ છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
આજે જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે 45 વર્ષના નીતિન નબીન નિર્વિરોધ ચૂંટાયા
બાદ ભાજપના મુખ્યાલયમાં ઉપસ્થિત પાર્ટીના દેશભરના….