મુંબઈ, તા. 20 : મંગળવારે સતત બીજા સત્રમાં શૅરબજારની ઘાસણી આગળ વધી હતી. એફઆઈઆઈની સતત વેચવાલી, મિશ્ર કૉર્પોરેટ પરિણામો અને વૈશ્વિક વ્યાપારના તણાવને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત રાજનીતિ તથા જકાતનીતિના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વનાં….