ગાઝા શાંતિ બોર્ડમાં સામેલ થવાનો મેક્રોનનો ઈનકાર
નવી દિલ્હી, તા.20 : અમેરિકા દ્વારા પ્રસ્તાવિત `ગાઝા શાંતિ બોર્ડ'માં સામેલ
થવાનો ઈન્કાર કરનારા ફ્રાન્સ ઉપર નારાજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 200 ટકા ટેરિફની
ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ફ્રાન્સના પ્રમુખ મેક્રોને પ્રસ્તાવિત ગાઝા
શાંતિ બોર્ડમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો તો અમેરિકામાં ફ્રાંસની વાઈન અને શેમ્પેઈન…..