અમેરિકા સાથે વાટાઘાટ વચ્ચે ઈરાન અણુ કાર્યક્રમને વળગી રહેવા અડગ
નવીદિલ્હી, તા.8:
મધ્યપૂર્વમાં શાંતિ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે પણ આમાં કોઈ મોટી
સફળતાના અણસાર હજી સુધી જોવા મળતા નથી. એકબાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન
સાથે વેપાર કરતા દેશો ઉપર ટેરિફ ઝીંકવાનો આદેશ આપી દીધો છે તો બીજીબાજુ ઈરાનના વિદેશપ્રધાન
અબ્બાસ….