સંઘના વડાપદે જાતિ નહીં, હિંદુ હોવાની શરત
મુંબઈ, તા.8
: 75 વર્ષની ઉંમરે હોદો છોડવાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન
ભાગવતે આજે નિવેદન આપતાં કહ્યું હતું કે, સંઘ કહેશે તો રાજીનામું આપીશ પણ સંગઠને આ
વય છતાં તેમને કામ ચાલુ રાખવા કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સંઘનાં સરસંઘચાલક
કોઈ ચોક્કસ જાતિ (બ્રાહ્મણ)ના નહીં બલકે હિન્દુ હોવા….