• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

પંજાબમાં છાત્રાની હત્યા કરી છાત્રની આત્મહત્યા

ક્લાસમાં ગોળીબાર અને હત્યાથી લૉ કૉલેજને સીલ કરી તપાસ આદરી  

ચંદીગઢ, તા. 9 : પંજાબના તરનતારનની લો કોલેજમાં સોમવારે એક છાત્રએ વર્ગખંડમાં ઘૂસી ગોળી મારી છાત્રાની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ, જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક 20 વર્ષીય છાત્રા સંદીપ કૌર લો કોલેજમાં પ્રથમ વર્ષની છાત્રા હતી. આરોપી છાત્ર પ્રિંસરાજસિંહ તેની સાથે જ ભણતો….