આતંકવાદને પહોંચી વળવાના ઉપાય અને વ્યૂહમાં આધુનિક જોખમ ઉપર વિશેષ નજર
નવી દિલ્હી, તા.
23 : આતંક અને આતંકવાદીઓને ભરી પીવા માટે ભારત સરકાર તરફથી પહેલીવાર આતંક વિરોધી નીતિ(એન્ટી
ટેરર પોલિસી) `પ્રહાર' જાહેર કરવામાં આવી છે. આ નવી નીતિમાં સીમાપારનાં આતંકવાદ, સાઈબર
હુમલા અને ડ્રોન હુમલા સહિત આધુનિક ટેકનોલોજીનાં દુરુપયોગનાં જોખમને પહોંચી વળવા માટે
ઉપાયો અને....