• રવિવાર, 19 જુલાઈ, 2026

બલૂચિસ્તાને કર્યો આઝાદ દેશનો હોવાનો દાવો

પાકિસ્તાનના ટુકડા ! 85 ટકા ક્ષેત્રફળ પર કબજો કર્યાનો દાવો

નવીદિલ્હી,તા.14: ભારત, ભારતની શાંતિ અને સમૃદ્ધિ ઉપર મેલી નજર રાખનારા નાપાક દેશ પાકિસ્તાનનાં પાપ હવે પોકારવા માંડયા છે. ભારત પાસેથી કાશ્મીર આંચકી લેવાનાં દિવાસ્વપ્નમાં રાચતા પાકિસ્તાન હવે પોતે જ ટુકડા-ટુકડા થવાની કગારે આવી ગયું છે. એકબાજુ પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં પાકિસ્તાની શાસનનાં અત્યાચાર.....

ઇ-પેપરના નવા શુલ્ક