નવી દિલ્હી, તા. 15 : અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પરના પ્રતિબંધ અંગેના પોતાના ખરડામાં ફેરફાર કર્યો છે અને હવે આવા અમેરિકાના નવા પ્રતિબંધ બિલમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ ઘટાડીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો....