• શનિવાર, 19 એપ્રિલ, 2025

સકારાત્મક પરિબળોથી રૂપિયો ડૉલર સામે 26 પૈસા વધ્યો

પાછલા ત્રણ સત્રમાં રૂપિયો કુલ 67 પૈસા વધ્યો

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : અમેરિકન ડૉલર સામે આજે ભારતીય રૂપિયો સતત ત્રીજા સત્રમાં વધ્યો હતો અને સત્રના આખરે 26 પૈસાનો સુધારો નોંધાવી પ્રતિ ડૉલર 86.55ના સ્તરે (પ્રોવિઝનલ) બંધ આવ્યો હતો. યુએસ ડૉલર નબળો પડવાથી અને સ્થાનિક શૅરબજારમાં ભારે ખરીદી રહેવાના કારણે આજે ભારતીય રૂપિયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ