• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નાગરિકો દ્વારા બૅન્ક બચતનું શૅરબજારમાં રોકાણ જોખમી : નાણાં મંત્રાલય

બચત ઘટવાથી બૅન્કો સામે રોકડ પ્રવાહિતાની સમસ્યા

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : ભારતીય નાગરિકો તેમની બચત વધારે વળતર મેળવવા માટે મૂડીબજાર સાથે સંકળાયેલા નાણાં સાધનોમાં વાપરી રહ્યા હોવાથી તેમાં જોખમ રહેલું છે, એમ નાણાં મંત્રાલયે આજે સંસદને.....