• શુક્રવાર, 20 જૂન, 2025

દેશ હંમેશાં જવાનોનો ઋણી રહેશે : કોહલી

લોકો ખોટા સમાચારો અને અફવાઓથી દૂર રહે : રોહિત

નવી દિલ્હી તા.9: ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓને આશારો આપી રહેલ પાકિસ્તાન પરના ભારતના હુમલાને ખેલ હસ્તીઓ પણ બિરદાવી રહેલ છે. જુદી જુદી રમતના ખેલાડીઓ દેશના જવાનોનો જુસ્સો વધારી રહ્યા છે. વિરાટ કોહલીએ કહ્યં છે કે આ કઠિન સમયમાં આપણે બધા દેશના જવાનો સાથે ઉભા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ