• શુક્રવાર, 13 જૂન, 2025

સોનામાં ઘટાડા બાદ હળવો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 9 : સોનાના ભાવમાં સોમવારે હળવો સુધારો થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ચાલતી તનાવભરી સ્થિતિ દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ છે એટલે રિસ્ક પ્રિમિયમ ઘટ્યું છે પણ ડોલરના મૂલ્ય પર દબાણ આવવાને લીધે સોનાને ટેકો મળ્યો છે. સોનું વધીને 3318 ડોલર.....