• શુક્રવાર, 13 જૂન, 2025

અમેરિકાએ મેટલ ટેરિફ બમણા કરતાં આઠ જુલાઈ પહેલાં ભારત સાથે મિની ડીલ ઘોંચમાં પડવાની શક્યતા

નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ) : અમેરિકા દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત-જકાત બમણી કરીને 50 ટકા કરવામાં આવ્યા બાદ તેમાં ભારતનો સમાવેશ નહીં કરવાની વિનંતિ અમેરિકાએ હજી સુધી સ્વીકારી.....