દૂધ, ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલ અને બિન કૅફી પીણાંના ભાવ ઊંચા રહ્યા
નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : મે મહિનામાં
દેશનો રિટેલ ફુગાવો ઘટીને 75 માસના નીચલા સ્તરે 2.82 ટકા થયો હોવાનું આજે આંકડા મંત્રાલયે
જાહેર કર્યું હતું. આરબીઆઈના ચારથી છ ટકાના બ્રેકેટ નીચે રિટેલ ફુગાવો સતત ચોથી વાર
આવ્યો છે. પાછલા સતત ત્રણ મહિનામાં ખાદ્ય પદાર્થેનો ફુગાવો ત્રણ ટકાથી નીચે રહ્યો.....