અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.28
: સોમવારે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર કરાર
બાદ સલામત રોકાણની માગ ઘટી જતા ભાવમાં સુસ્તી છે. રોકાણકારો આ અઠવાડિયાના અંતમાં યુએસ
ફેડરલ રિઝર્વની નીતિ બેઠકની રાહ જોઈ રહ્યા છે. વિશ્વ બજારમાં સોનાનો ભાવ 3333 ડોલર
અને ચાંદીનો ભાવ......