મુંબઈ, તા. 30 : વીમા ઉદ્યોગને છેતરાપિંડી, બગાડ અને દુરુપયોગ (ફ્રૉડ, વેસ્ટ ઍન્ડ એબ્યુસ - એફડબ્લ્યુએ)ને કારણે વાર્ષિક દાવાની ચુકવણીમાં દર વર્ષે રૂા. આઠ હજાર-રૂા. દસ હજાર કરોડનો ફટકો સહન કરવો પડે છે. જેનો મોટા ભાગનો હિસ્સો મધ્યમ કદના દાવાઓમાં કેન્દ્રિત થયો છે - આ દાવાઓનું મૂલ્ય રૂા. 50,000થી…..